પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૫૧

(65)
  • 4.3k
  • 4
  • 2.3k

વિક્રમ અને છાયા પહેલી ફ્લાઇટ પકડી ને વતન આવે છે. વિક્રમ ઘરે પહોંચીને તેની બેગ તેના રૂમમાં મૂકીને આરામ કરે છે. પણ છાયા તેમનો સામાન લઈને તેના પપ્પાના ઘરે જવા નીકળે છે. આવી રીતે છાયા નું તેના પપ્પા ના ઘરે જવું વિક્રમ ને અજોકતું લાગ્યુ એટલે છાયા ને પૂછ્યું. છાયા આવી રીતે તારા પપ્પા ના ઘરે કેમ જઈ રહી છે.?જઈ રહેલી છાયા એટલું કહેતી ગઈ હું આરામ કરવા મારા પપ્પા ના ઘરે જઈ રહી છું. મને લેવા કે મને ફોન કરીશ નહિ. જાણે કે છાયા રિસાઈ ને જતી હોય તેવું લાગી રહ્યું હતું.વિક્રમ ને વિશ્વાસ હતો મારી પત્ની છાયા ને