પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪૪

(63)
  • 5k
  • 4
  • 2.7k

સમીર પોતાની સપોર્ટ બાઈક ફાસ્ટ ચલાવી થોડે દૂર આવેલ એક ક્લિક માં જીનલ ને લઇ જાય છે અને ડોક્ટર ને મળીને તેની પ્રાથમિક સારવાર કરાવે છે. પગના સામાન્ય ઇજા થઇ હતી એટલે ડૉકટર તેને પગમાં મલ્લમ પટ્ટી લગાવે આપે છે અને ધ્યાન રાખવાનું કહી ઘરે જઈને આરામ કરવાનું કહે છે.સમીર નો હાથ પકડી ને જીનલ ધીમે ધીમે ક્લિનિક માંથી બહાર નીકળી ને કહે છે. સમીર હું ઠીક છું તું જઈ શકે છે. હું ઓટો કરીને ઘરે પહોચી જઈશ. સમીરે કહ્યું. ભલે પણ હજુ ચાલી શકાતુ ન હોય તો હું ઘરે તને મૂકી આવું.જીનલે સ્માઇલ કરીને ના કહી અને એક ડગલું ચાલવા