રક્ત ચરિત્ર - 13

(22)
  • 3.6k
  • 2
  • 1.4k

13 મહેશભાઈ અને સૂરજ બેગ લઇને નીચે આવ્યા. "તમે બન્ને ક્યાં જાઓ છો?" ભાવનાબેન એ શાક સમારતા પૂછ્યું. "ક્યાં જાઓ છો એટલે? અને તું હજું સુધી શાક કેમ સમારી રહી છે? તૈયાર થા જઈને આપણે નીકળવાનું છે." મહેશભાઈ હજું પણ ખુશીમાં નાચી રહ્યા હતા. "નીરજ ની સગાઇ છે એમાં આપણે શું? સૂરજ જાય એ તો સમજાય છે પણ તમે સુકામ આટલા હરખપદુડા થાઓ છો?" ભાવનાબેન એ શાંતિ થી કહ્યું. "અરે ભાવના, અનિલ મારો ગોઠી મારો બાળપણ નો ભેરુ હતો. અમે બંને એ દોસ્ત નઈ ભાઈ ની જેમ એકબીજા નો સુખ દુઃખ માં સાથ આપ્યો છે. ને આજે મારાં ભાઈબંધ ની