દ્રશ્ય સાત -જેરી ને જવાબ માં કહ્યું " ના એવું નથી કે અમે કોઈ જાસૂસ છીએ પણ મે એક ડીવાઇસ બનાવ્યું હતું જે બધા યાન માં ફીટ કરાવ્ય અને તે ડીવાઇસ ની નામ ટેકનોમિસ છે તેનું કામ ખામીઓ સોધી ને મને મોકલવાનું છે અપ્સરા યાન માંથી પણ પ્રોબ્લેમ ના કારણે મેસેજ આવા લાગ્ય અને તે સમયે હું મારી માતા પાસે પૃથ્વી પર હતી માટે હું યાન માં આવિ ગઈ મદદ કરવા." સ્વાતિ ને પૂછ્યું " હવે બધું જવાદો યાન ઢીક કરવાનુ પેહલા વિચારો"પણ એની વાત પર કોઈ ને ધ્યાન ના આપ્યુંહીરમ ને પૂછ્યું" આ વિશે ગોવરમેન્ટ ને ખબર હતી"જેરી ને પૂછ્યું"