માધુકરી

  • 3.1k
  • 2
  • 652

માધુકરી એક ગામડાનો 10 વર્ષનો છોકરો એના મનમાં થયું કે, આપણે ભણીએ તો જ આપણો ઉદ્ધાર થાય, બસ ! તેણે પોતાની માતા પાસેથી બે ચાર રોટલી, થોડી ચટણી, પૌવા અને ગોળ લઇને એ શહેરમાં ચાલ્યો .. કયું શહેર ? ગમે તે પુના, સાપુતારા, વાપી, નાસિક ,બેલગામ અથવા અમરાવતી શહેરમાં જઈને બે-ચાર ઘેર તપાસ કરી કે રહેવાની જગા મળશે કે કેમ, અને તે જગા પણ મફતમાં જોઈતી હતી એટલે કોઈ આપે પણ નહીં જેથી એ છોકરો સીધો મંદિરમાં ગયો અને તેણે ત્યાં પોતાની પથારી પાથરી. બીજે દિવસે મળસ્કે ઉઠ્યો, નાહી-ધોઈ તિલક કરી પાસે ની નિશાળ માટે શાસ્ત્રી પાસે ગયો. “ગુરુજી !