DIARY - 6

  • 3.8k
  • 1.5k

SHOPPING TIME? લાગણીઓ છલકાય જેની વાત માં એક બે જણ હોય એવા લાખ માં ?? કોણ કહે છે કે મારા લખેલા શબ્દો વ્યર્થ રહી ગયા જ્યારે પણ લખ્યું સૌ કોઈ ને પોતાના યાદ આવી ગયા ?અરે બોવ મોડું થઈ ગયુ નય! ? ન્યૂ પાર્ટ લખવામાં , તેના માટે માફ કરશો હવે તેવું નય થાય. મે લખવાનું મૂકી દીધું હતું તેના માટે પણ માફી પેલાજ માંગી લવ છું, મને ખબર છે તમે ગુસ્સે પણ હછો બોવ લાંબો સમય લઈ લીધો નવો પાર્ટ લખવામાં, પણ હવે વધારે રાહ નય જોવરવી એન્ડ હવે પાર્ટ અવતાજ રહશે તમારા સપોર્ટ માટે આભાર....?️ હવે જઈએ