પ્રેમ વિચારોનો.... - 7

  • 2.3k
  • 934

પ્રિય સખી ઓજસ.... આજથી તમારા નામ પાછળ જી નહિ લગાડું... વાંધો નથી ને....ભલે ફ્કત મિત્ર તરીકે તમે મારા પ્રેમને સ્વીકાર્યો એજ ઘણું છે...આમ પણ હું તેનાથી વધારે તમારી પાસેથી અપેક્ષા પણ રાખતો નથી....... તમારા સંતાનો ના લગ્નની ખુબ શુભકામનાઓ. તમારાં પ્રેમ અને લગ્ન વિશેના વિચારો અને અનુભવો જાણી હ્રદય ફરી એકવાર ઇશ્વરનો આભાર માનવા લાગ્યું કે આવી સારી વ્યક્તિને મારા મિત્ર બનાવવા બદલ. પ્રેમ તો સતત નિરંતર વહ્યા કરે...તેને સમય કે સ્થળનું બંધન નથી... ❣️ પ્રેમમય પત્ર વહ્યા, સાથે લઈ આવ્યાં, સોનેરી વિચારો , ને સંધ્યા રૂપેરી....❣️ પ્રેમમાં સૌથી સારો દિવસ ક્યારે ઊગ્યો