પ્રેમ વિચારોનો.... - 6

  • 2.4k
  • 1
  • 886

પ્રિય ઓજસ જી, ચિંતા ન કરો....બસ થોડું ચિંતન કરવાની જરૂર હતી મારે..એટલે થોડો સમય મારા મિત્રની હોસ્પિટલ છે,ત્યાં ક્વાર્ટર માં રહેવા આવ્યો છું બસ....મને એમ થયું કે થોડો સમય મારે મારી જાત સાથે વિતાવવાની જરૂર છે,એટલે આનાથી વધારે સારો ઉપાય ન હોય શકે.સમસ્યા સરળ થઈ જશે,પણ મારી આ સમસ્યા ના વિચારમાં તમે તો મને વિષય આપતા ભૂલી ગયા.કોઈ વાંધો નહિ.હું આપી દવુ.આજનો વિષય પ્રેમ અને લગ્ન....આ વિષય આપવાના બે કારણ છે...એક તો હમણાં તમારા દીકરા અને દીકરીના લગ્ન છે તમે એ વધારે સારી રીતે ભાવનાઓમાં વ્યક્ત કરી સકશો. અને