એક મુલાકાત.... દરિયાકિનારે...

  • 3.7k
  • 1
  • 1.2k

(સવાર ના 8 વાગ્યે)"અરે રાધુ કેટલો ટાઈમ જલ્દી આવ યાર...""અરે બાબા આવું છું તારે ક્યાં ટ્રેન છૂટી જાય છે શાંતી રાખને,"(અરે ભઈ એક મિનીટ intro કરાવી દવ?)(આ છે આપણી bestie માધવી સવાર સવાર માં બિચારી મને પોતાનું સ્કુટી આપવા આવી છે,અને હું મારા દાઢી વાળા બાવા ને મળવા જવાની છું, અરે ભાઈ જવું જ પડે અમારા સાહેબ પાંચસો કિલોમીટર દૂર મને મળવા આવ્યા છે...)"finaly લડતી ઝગડતી હું 9 વાગ્યે સ્ટેશન પહોંચી મહા મહેનતે?"(હજુ તો સાહેબ નો ગુસ્સો બાકી છે કેમકે હું મારી આદત પ્રમાણે લેટ છું,??)"હાયયયયેયે..."??????"શુ ફુરસત થી બનાવ્યો હશે યાર....આટલું સરસ કેમ લાગી શકે યાર...કોઈ!!"???"હું જેટલી વાર જોવ એટલી