ટોય જોકર - 15

  • 3.1k
  • 2
  • 1.1k

પાર્ટ 15 મયુર શોપની બહાર આવ્યો એટલે તેણે પ્રજ્ઞા ને કહ્યું કે જરૂર અહીં કંઈક ગડબડ છે. અહીં ધ્યાન રાખવું પડશે એ હેતુ થી મયુર ત્યાં આજુબાજુ નજર રાખવા લાગ્યો. પ્રજ્ઞા ને બીજી શોપે ચેક કરવા જવાનું કહ્યું. મયુર શોપની સામે એક ચાના કેબિને જઈને બેસી ગયો. શોપ પર આવતા લોકો અને શોપ પરથી જતા લોકો પર તે બારીકાઈથી ધ્યાન રાખતો રહ્યો. બે કલાક જેવો સમય થઈ ગયો પણ તેને કશું પણ એવું જોવા ન મળ્યું જેવું તે ઈચ્છતો હતો. મયુર ત્યાં આજુબાજુ કોઈને પણ શક ન પડે તેમ હરતો ફરતો