જન્મ દિવસ - 1

  • 3.6k
  • 856

આ દિવસ એવો હોય છે..કે જેની રાહ માં દિવસો નીકળી ગયા ગોઈ..જન્મ દિવસ માં જેટલો એક છોકરો ખુશ હોય એના કરતાં કેટલી બધી ખુશી એના મમ્મી પપા ને હોય ..❤️આવી એક છોકરી નો જન્મ દિવસ આવે છે..જેની નામ દિયા હોય છે..દિયા ને એના મમ્મી પપ્પા એ ને અગાવ જ કય દીધું હોય કે બેટી તારો જન્મ દિવસ આવે છે થોડાક દિવસો માં દિયા એટલી બધી ભણવામાં વ્યસ્ત હોય છે ને એ બધું ભૂલી જાય છે..એના મમ્મી પપ્પા એને કીધું હોય એટલે તેને યાદ હોય છે. તે દિવસે દિયા તેની સ્કૂલ એ જાય છે ને એના ટીચર અને એના સર અને