અત્યાર સુધી: મેં મનને મનાવી લીધું કે પૈસો મેળવવા માટે માણસ અનેક નખરાં કરે છે અને પૈસા આવ્યા પછી પણ તે જાતજાતનાં નખરાં કરતો જ રહે છે. લ્યો વાતો - વાતો મા આપણી કર્મ ભૂમી પણ આવી ગયી. -------------------------------------------આગળ: આવી ગયો અનિરૂદ્ધ બેટા. તું હંમેશા સમયસર આવીજ જાય છે. તારી સમય પ્રત્યે ની સભાનતા જોઈ ને આનંદ થયો. " ઑફિસ ના પટાવાળા એ પૂછ્યું. હા રામજી કાકા આવી ગયો. અને વાત સમય ની તો, એમાં એવું છે કાકા કે સમય ને તો માન આપવું જ