બાળકો માટે ની રેસિપી

  • 12.6k
  • 5
  • 3.8k

તમારા 6 મહિના થી 2 વર્ષ સુધી ના બાળકો માટે કઈ કઈ રેસિપી તમે બનાવી શકો તેની માહિતી આપવાનો મારો આ નાનકડો પ્રયાસ છે.આશા છે તમને આ ઉપયોગી સાબિત થશે. નાના બાળકો 6 મહિના સુધી તો માતા ના દૂધ ઉપર હોય છે. જ્યારે બાળક ને ઉપર નો ખોરાક આપવાનું ચાલુ થાય એટલે સૌથી પહેલા ચોખા નું પાતળું ઓસામણ ચાલુ થાય. ત્યાર બાદ લગભગ 7 માં મહિના થી બાળક ને મગ નું પાણી આપી શકાય. 6 મહિના થી લગભગ 9 મહિના સુધી ની રેસિપી 1. બાફેલું સફરજન2. લીલા મગ નું પાણી3. કેળા4. બીતરૂટ અને ગાજર નો સૂપ 5. ઢીલી ખીચડી 6. બાફેલા શાકભાજી. 7. પાલક