ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક ( ભાગ ૨૨ )

(11)
  • 3.3k
  • 1
  • 1.1k

ફ્લેશબેકપાછળના પ્રકરણમાં આપડે જોયું કે મહેન્દ્રરાય અને સ્વાતિ સોમચંદના ઘરે જાય છે અને પોતાના સપના વિશે વાતચીત કરે છે . બધી જ ઘટના બની બતી હતી , બધાને સપનામાં નાની મોટી ઇજા થયેલી પરંતુ હકીકતમાં એમનો અકસ્માત થયેલો...!! જેના કારણે ઇજા થયેલી . સોમચંદે સપનામાં પોતાના કેમેરામાં ફોટો પાળેલા એ પણ હાલ કેમેરામાં દેખાતા નહોતા . હવે આગળ .. છેલ્લો ફકરો ભાગ ૨૧ સોમચંદના કેમેરા માંથી જુના ફોટોગ્રાફ પણ ડેલેટ કરી દેવામાં આવ્યા હતા જે ત્યાં મંદિરના ભોંયતળિયે પાડવામાં આવ્યા હતા , અને મેમરી કાર્ડ કાલ રાત્રે જ ફોર્મેટ કરવામાં આવ્યું હતું . જ્યારે મહેન્દ્રરાયની સાથે આવું