પેરાનોર્મલ પ્રોટેક્ટર કૉ - 7

(12)
  • 2.5k
  • 1
  • 952

દ્રશ્ય સાત - એ હેન્ડસમ છોકરા નું નાામ હતું અભિનવ. અભિનવ નું વ્યક્તિત્વ કોઈ પણ સામાન્ય માણસ પસંંદ આવી જાય એવું હતું. તેના સ્ટ્તાઇલેસ હેર અને પ્રરભાવ શાળી ચેહરા સાાાાથે બોલ્યો " સુ થયું શક્તિ ને " મેેેગના ને જવાબ માં કહ્યું " તે બીજી વાર હોોનટેડ ગાર્ડન માં ગઈ છે અને એની માતા નું કેહવુ છે આ વખતએનું બચંવું મુશ્કેલ છે." અભિનવ ને કહ્યું" તો હવે સમય આવી ગયો છે. એની મદદ કરવાનો તમે મદદ કરવા માગો છો" જવાબ માં બને હા પાડે છે અને તે બધા ત્યાં થી નીકડે છે હવે અભિનવ ને ગાડી માં શક્તિ