જીંદગી નું કડવું સચ - 7

  • 2.5k
  • 708

નોવેલકથા [ભાગ ૭] કેહવાય છે ને સીખેલી કોઈ પણ વસ્તુ ખાલી નથી જતી. ક્યારે ને ક્યારે એ કામ જરૂર લાગે છે. બસ કોઈ પણ વસ્તુ ને શીખવા મટે ધગસ હોવી જોઈએ. યોગેશ ભાઈ જોડે કામ કરી ને મને ઘણું બધું શીખવા મળ્યું. માર્કેટ માં અલગ અલગ વ્યક્તિ સાથે કામ કરી ને ઘણો સારો એવો અનુભવ મળ્યો છે.પણ યોગેશ ભાઈ એક પાક્કા બીઝનેસ ના ખેલાડી હતા એમને ઘણું સારી રીતે આવતું હતું. કે ગ્રહક જોડે થી કેવી રીતે કામ કડવું એ દરેક કસ્ટમર ને સારી રીતે સમજાવી ને કામ લઈ