કલંક એક વ્યથા.. - 12

(13)
  • 3.9k
  • 1.4k

કલંક એક વ્યથા...12આગળ જોયું આપણે રાકેશના ઘરમાં દોડધામ મચી હતી. બિંદુ ગાયબ હતી. મોનીકા મનમાં રાજી હતી. એ તો ઈચ્છતી જ હતી ,- કે બિંદુ જાય પણ એના હાથની વાત ન હતી. રાકેશ પાસે એ પણ લાચાર હતી, અને એ પોતાનો રાકેશ પરનો ગુસ્સો બધો બિંદુ પર ઉતારતી.દાદીની મંદિરની ઘંટડી વાગી,એટલે મોનીકા મંદિરમાં ગઈ. દાદી એ મોનીકાને આવતા જોઈ પુછ્યું." આજ બિંદુ હજી નથી જાગી એની તબતો સારી છે ને..? "" બા, બિંદુ ઘરમાં નથી.." મોનીકા એ શાંતિ થઈ જવાબ આપ્યો ચહેરાના કોઈ હાવભાવ વગર.." કેમ એ વળી કયાં ગઈ..? એ પણ અત્યારમાં..! " દાદી એ આશ્ર્ચર્ય સાથે પુછ્યું."" ખબર