બે માવતર

(12)
  • 3.5k
  • 932

"જો રિયા, કાલ તારે ઑફિસેથી રજા તો રાખવી જ પડશે, છોકરા સામે કઈ તું જેમ તેમ બોલજે નહિ. દેખાવડો સારો છે. સારી એવી નોકરી છે. સારું કમાઈ પણ લેતો જ હશે. અને એક જ દીકરો છે, તેનાથી વધુ શું જોઈએ હવે." રેશમા બહેન રિયાને છોકરા વિશે માહીતિ આપતા હતા. "તો તું ફરી શોધી જ આવી છોકરો એમને, તને એટલા છોકરા મળે છે ક્યાં થી હે..." રિયાએ ચિડાઈ ને કહ્યું. અને વાત રહી રજાની, તો એ હું નહિ રાખું, તું તારી રીતે તેને કહી દેજે બપોર પછી આવે, આમ તો તેઓને આવવામાં પણ કઈ માલ નથી... કારણ કે હું તો તેને