આંતરદ્વંદ્ - 1

  • 4.8k
  • 1.9k

આ વાર્તા કાલ્પનિક છે અને કોઈ પણ જીવિત યા મૃત વ્યક્તિ સાથે તેનો કોઈ જ સંબંધ નથી તેની નોંધ લેવી . એક પિતા ની મજબૂરી ની કહાની ભાગ - ૧ આજે ભારત માં કોરોના ના નવા ત્રણ લાખ કેસ નોંધાયા . આજે દેશમાં કોરોના થી વધુ 2800 ના મોત , કુલ મૃત્યુ અંક બે લાખ નજીક પહોંચ્યો . દિલ્હીમાં સિસ્ટમ નિષ્ફળ , ધોળા દિવસે દવા અને ઓક્સિજન ના કાળા બજાર . દિલ્હી , મહારાષ્ટ્ર , ગુજરાત સહિત અનેક રાજ્યોના અનેક શહેરોમાં લોકડાઉન તથા નાઈટ કરફ્યુ . ટીવીમાં ન્યુઝ એન્કર કોરોના ની સેકન્ડ વેવ ની ન્યુઝ આપી રહી