સાચા હીરા ની પરખ....

  • 8k
  • 2.6k

એક ગાઢ જંગલ ની વચ્ચોવચ દેવપુરા નામ નું એમ સુંદર મજાનું ગામ હતું ,જંગલ ની વચ્ચે હોવાથી દેવપુરા ખૂબ સુંદર અને લોભામણું લાગતું ,ચારે બાજુ લીલાંછમ ઘટાદાર વૃક્ષો ,મીઠા પાણી ના ઝરણાં , પશુ- પંખી ઓના કલરવ થી દેવપુરા ની સુંદરતા માં ચાર ચાંદ લગાવી રહ્યા હોય એમ દેવપુરા ને કુદરત ની વિશેષ અનુકંપા ભેટ સ્વરૂપે મળી હતી. દેવપુરા ના લોકો પણ એક બીજા સાથે હળમળીને રહેતા , વસુદેવ કુટુમ્બકમ ની સાચી વ્યાખ્યા અહી સિદ્ધ થતી હોય એમ આખ્ખું ગામ એક થઈ ને એક બીજા ના સુખ - દુઃખ માં ભાગ લેતા ,એક બીજા ને મદદરૂપ