અને મેં હા કહી દીધી...

  • 4.2k
  • 1.2k

તો મીત્રો... તૈયાર થઈ જાવ પ્રેમની અનોખી સફર માટે...સીટ બેલ્ટ બાંધી લો... ચા પાણી થેપલા સાથે રાખો....વાંચતા વાંચતા પેટ પકડીને હસવું પણ આવી શકે છે.... તો વાત છે ત્રણ વર્ષ પહેલાં ની જુલાઈ ચાલતો હતો વરસાદ નું આગમન તૈયારી માં હતું અને હું ઘરેથી નીકળી. કલાસીસ માટે રસ્તા માં વર્ષારાણી પધાર્યા and હું મારી આદત મુજબ ખુદ સાથે જ વાતો કરવા લાગી જોકે કોઈ જોઈ જાય તો પાગલ જ સમજે પણ આપણે કાઇ બીએ થોડા કોઈથી સિંહણ જો સમજીએ પોતાને?? તો અચાનક એક બબુચક bike લઈને બાજુમાંથી ગયો ગધેડો આજુબાજુ જોઈને ચલાવને....બબડતી હું બોલી પણ સાંભળે કોણ(આપણાં સીવાય?) એન્ડ મેં