The conspiracy he was innocent may be (coniuratio) - 89

  • 2.7k
  • 906

બર્નાર્ડે સેપેક્સ કાઢ્યા અને તેને ટેબલ ઉપર છુટા ફેકયા અને અકળાઈને બોલ્યા ધીસ too much miss levinsky this is absolutely too much.મીલીના ને સમજાવતા લગભગ ત્રણ કલાક લાગી જાય છે અને આ ત્રણ કલાકમાં વ્હાઇટ હાઉસમાં discuss ડેસિબલ્સ લગભગ સો ગણો વધારે થઈ જાય છે.જેે ઘડીથી પ્રેસિડેન્ટટ ને ખબર પડી ગઈ હતી કે આ ટ્રેપ છે તેેે જ ઘડી તેમણે મૌન જ ધારણ કરી લીધું હતુંં. અનેે પોતાની સફાઈ માં એક પણ શબ્દ બોલવાનો મોકૂફ જ રાખ્યું હતુ.આ મૌન દરમિયાન પ્રેસિડેન્ટે ડેનિમ ની સામે એક બે વાર આઘી પાછી નજરથી જોયું પણ હતું.પ્રેસિડેન્ટટ ના ચહેરા પર થોડુક ઓવર કોન્ફીડન્સ સ્માઈલ પણ