અધૂરી નવલકથા - પાર્ટ 15

  • 3.1k
  • 1.5k

"શું નમ્ય તારી રૂમમાં આવ્યો અને તને ઘરની બહાર લહી ગયો." મારાથી અચાનક બોલાય ગયું. હું હવે નવ્યા ની જીવન કહાનીમાં પૂરેપૂરો ડૂબી ગયો હતો. મને હવે નવ્યા ની આગળની કહાની જાણવામાં વધુ ઈન્ટ્રસ્ટ પડી રહ્યો હતો. તેની આગળની કહાની જાણવા હું ઉત્સાહી હતો. બને તો તેની મદદ પણ કરવી હતી. મને નવ્યા ની જીવન વિતક સાંભળતા ક્યારે બપોરના બાર થઈ ગયા તેની પણ ખબર રહી ન હતી. બપોર થવા આવ્યા હોવાથી મને ભૂખ લાગી હતી. સાથે સાથે નવ્યા ને પણ ભૂખ લાગી હશે તેમ વિચારીને મેં જમવા જવાનું વિચાર્યું. અમારા