DIARY - 5

  • 4.2k
  • 1.7k

➡️ આગળ જોયું તેમ રોની એન્ડ પૂજા ને મેરેજ માં જવાનું હોય સે એટલે તે અંશ એન્ડ આરવી સાથે dance ma part લઇ શકતા નથી, એન્ડ બને જય સાથે ક્રન્ટીન માં બેઠા હોય સે હવે આગળ.. ?dance competition part-3? જય: તું અંશ જોડે પાર્ટ લઈલે.. બે.આરવી: ( જય તું હજાર વર્ષ જીવીશ.??) હા ચાલે, ઑય મિસ્ટર રોતલું તું મારી સાથે ભાગ લઈશ.અંશ: (થોડું વિચારે સે )આરવી: શું વિચારે સે લગ્ન માટે નથી પુસ્તી ... બધા હસવા લાગે સે.અંશ:. ohk.જય: