મનસ્વી (એક રહસ્ય) - (ભાગ - 3)

  • 3k
  • 1.3k

રુચિ પારિજાત ગાર્ડન ની અંદર પ્રવેશ કરવા જતી હતી. ત્યાજ સામે મોક્ષ ઉભો દેખાયો. મોક્ષ ને આમ અચાનક પોતાની સામે ઊભેલો જોઈ રુચિ ડર ના મારી ફફડવા લાગી. "હાઇ રુચિ""હાઇ તું અહી." રુચિ થોથવાતી જીભે બોલી." હા,મને નકુલ નો મેસેજ આવ્યો હતો. કે આપણે અહી એક જરૂરી વાત કરવા માટે ભેગુ થવાનું છે. શું વાત છે રુચિ. શું કોઈ તકલીફ છે?.""ના.ના કોઈ તકલીફ નથી."રુચિ અચકાતા બોલી."કેમ ગભરાય છે તું.? શું તને મારા થી ડર લાગી રહ્યો છે.?" મોક્ષ રુચિ નો હાથ પોતાના હાથ માં લેતા બોલ્યો." ના એવું તો કઈ નથી મોક્ષ .મને શું કામ