બિચારો છોકરો..

  • 3.3k
  • 960

આમ તો મને લખવા નો શોખ નથી પણ અમુક દિલ માં રહેલા આલ્ફાઝ ને શબ્દો માં લખવા ની કોશિશ કરી છે..અને સારું લાગે તાળી યોમાં માં તબલીલ કરજો..️ આ વાત છે એક શહેર ની છે .જ્યાં જીવનમાં આગળ વધનાર એક દંપતી રહેતા તા.. હતા..પતિ નું દેવ અને પત્ની નું નામ દિયા હતૂ ને દંપતી ને ભગવાન ની દયા થિ એક છોકરી નું નામ કાજલ અને એક છોકરો નામ રાજ હતું... બને ને બવ જ સાળા માણસો હતા..પણ કેવાય છે ને કે એક વિચાર માણસ ની ઝીંદગી બરબાદ કરી નાખે..એક વખત ની વાત છે પત્ની