પરોપકારી લલ્લુ

  • 2.9k
  • 2
  • 650

પરોપકારી લલ્લુ............................................................................................. બહુ પહેલાંના સમય વાત છે. નાનું દસ-પંદર હજારની વસ્તી ધરાવતું એક ગામડું હતું.આ ગામડામાં લગભગ દરેક જ્ઞાતિની વસ્તીના માણસો વસવાટ કરતાં હતા. જેમાં એક ગર્ભ શ્રીમંત વ્યક્તિ ગામમાં રહેતો હતો. તેણે ગામમાં એક સુંદર મજાનું મંદિર બનાવ્યું. અને ભગવાનની પૂજા કરવા માટે મંદિરમાં એક પુજારીની પણ મૂકવામાં આવ્યો હતો. મંદિરના ખર્ચ માટે, ઘણી જમીન, ખેતરો અને બગીચાઓ મંદિરના નામ પર હતા. આમંદીરમાં એ મુજબની ગોઠવણ કરી હતી કે જે લોકો ભૂખ્યા, અપંગ અથવા પવિત્ર રીતે મંદિરમાં આવે છે, તેઓ ત્યાં બે થી ચાર દિવસ રોકાઈ શકે છે અને તેઓને મંદિર તરફથી ભગવાનનો પ્રસાદ ભોજન માટે આપવામાં આવતો હતો. હવે તેમને આમ મંદીરની આ પ્રકારની સમગ્ર વ્યવસ્થા સંભાળી શકે તે સારુ એક માણસની જરૂર હતી જે મંદિરની સંપત્તિનું સંચાલન કરે અને મંદિરના તમામ હિસાબી તથા અન્ય કાર્યોને યોગ્ય રીતે ચલાવશે. ઘણા લોકો તે ધનિક માણસ પાસે આવ્યા. તેઓ