પ્રેમ ના વાસ્તવિક બીજ....

  • 4.1k
  • 1.6k

પ્રેમ એટલે શું???આમ તો પ્રેમ ની કોઈ વ્યાખ્યા ન આપી શકીએ , પ્રેમ ને તો અનુભવ કરવાનો હોય, માણવાનો હોય, પ્રેમી સાથે જીવવાનું હોય ,છતાં પણ આપણે પ્રેમ ને વ્યાખ્યાયિત કરવું હોય તો ! થોડું મુશ્કેલ છે પણ કોશિશ કરીએ તો કદાચ આપણને કોઈ પરિણામ મળે ,પ્રેમ એટલે આપણું વજૂદ , આપણા જીવન ની કડી , આપણા જીવવાનું કારણ , આપડી બધી