શ્રી રાધાવતાર....લેખક: શ્રી ભોગીભાઈ શાહપ્રકરણ 23. શ્રીકૃષ્ણનો દેહોત્સર્ગ..... અંતિમ બિંદુ પર પહોંચેલી શ્રીકૃષ્ણની અવતાર લીલા અને સાથે સાથે અંતિમ પ્રકરણ તરફ પ્રયાણ પ્રતિ શ્રી રાધાઅવતાર.....મૃત્યુ એટલે અનિવાર્ય વાસ્તવિકતા...... મૃત્યુ એટલે અજાણ્યો ડર જે માનવીના જન્મ સાથે જ સ્વયમ અને સ્વજનોમાં પ્રવેશી જાય છે પરંતુ જ્યારે આ મૃત્યુ સર્વેસર્વા કૃષ્ણનું હોય ત્યારે તે મુક્તિ નો દરવાજો બની જાય છે.દેવકીનંદન શ્રીકૃષ્ણ એટલે જ કહેવાયા કે તેમનું અંત સમયનું આયોજન પણ જબરદસ્ત હતું સમગ્ર પ્રકરણમાં પૂર્વ ભૂમિકા ,તેમની તૈયારીઓ અને દેહોત્સર્ગ સુંદર રીતે વર્ણવવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ ભગવાને હવે