ઓપરેશન રાહત ભાગ-૪

  • 4.5k
  • 1
  • 1.8k

'જેટલી જલ્દી બને તેટલી ઝડપથી તમામ લોકોને લઈને બંદર છોડી દો જેન્ટલમેન આ મિશન પર ભારતનું સન્માન નિર્ભર કરે છે.’ મેસેજ મળતાની સાથે જ કમાન્ડર મોકાશી પોતાના ક્રૂ મેમ્બરને સંબોધે છે‘આ બધા જ આપણા લોકો છે જે ખૂબ જ ભયજનક પરિસ્થિતિ નો સામનો કરીને આવ્યા છે. આપણે આ લોકોને ખુબ ઓછા સમયમાં અહીંથી બહાર કાઢવાના છે. આ સાથે જ આપણે આ લોકો સાથે ખૂબ જ સારો વર્તાવ કરવાનો છે કોઈએ આ લોકો પર બુમ બરાડા કરવા નથી કે કોઈ આ લોકોને ધમકાવશે નહીં. સખ્તાઈથી કામ લેવાનું છે પરંતુ ગુસ્સા નો પ્રયોગ કરવો નહીં. પાંચ સેકન્ડ માટે પોતાની આંખો બંધ કરો અને