ઓપરેશન રાહત ભાગ-૩

  • 5k
  • 2
  • 1.8k

‘ કમાન્ડર 5:30 પછી કંઈ પણ કરવું એ ખૂબ ખતરનાક છે, મને ખબર છે કે સાંજના સમયે અહીં બોટ નો ઉપયોગ વર્જિત છે’ આવો જવાબ સાંભળીને કમાન્ડર પ્રિન્સિપાલ ને કહે છે‘ હું જાણું છું તમારી વાત સાચી છે પરંતુ અહીં આમ જ કઈ કર્યા વગર ઉભા રહીને સમયને બરબાદ કરવા હું નથી ઈચ્છતો’ આ વાર્તાલાપ સાથે આઈએનએસ સુમિત્રા ના ક્રૂ મેમ્બર સાંજને ઢળતી જોઈ રહ્યા હોય છે. થોડી જ વારમાં અંધકાર પોતાની ચાદર ફેલાવી દે છે પહેલેથી જ ખતરનાક આ મિશન હવે અત્યંત ખતરનાક સ્વરૂપ લઇ રહ્યું હોય છે. રાત થઈ ગઇ હોવા છતાં કોઈ જવાબ સાઉદી તરફથી ન મળતાં