પ્યાર કા આશિયાના

(13)
  • 2.6k
  • 912

પ્યાર કા આશિયાના ...!! માલિની આજે ઘણી જ ખુશ હતી. કેનેડાના એરપોર્ટ પર પગ મૂકતાં જ તેને અનેરો અહેસાસ થઈ રહ્યો હતો. કસ્ટમ ક્લિયરન્સની વિધિ પતાવી એકાદ કલાકમાં તો તે બહાર આવી. બહાર પુષ્પગુચ્છ લઈ માધવ તેના સ્વાગત માટે ઊભો હતો. તે દોડીને તેના માધવ પાસે પહોંચીને તેને બાઝી પડી રડવા લાગી. આ તેની ખુશીનાં આંસુ હતાં. માધવે તેને પાણીની બોટલ આપી તેમાંથી તેણે પાણી પીધું. માધવે સામાન ગાડીમાં મૂક્યો અને બંને ફ્લેટ પર આવ્યા. ઘડિયાળ બપોરના 02:30નો સમય બતાવતું હતું. તે માધવની સાથે રસોડામાં ગઈ અને ચા બનાવી. મધવે ઑવન ખોલી તેમાંથી ગરમ ગરમ બ્રેડ કાઢી. બંનેએ બ્રેડ