મૌનનું રહસ્ય

  • 4.1k
  • 3
  • 1.2k

" રાધા. રાધા તને કેમ સમજાતું નથી, વીર તારો ફાયદો ઉઠાવે છે તે આજે પણ ખોટું બોલ્યો છે. તને કેમ તેની ચાલાકી દેખાતી નથી ? આટલો બધો વિશ્વાસ તને એના પર કેમ છે? મને તો આ વાત સમજાતી જ નથી . વેદિકા રાધા ને પોતાની વાત સમજાવતી હતી " પરંતુ કોઈ ઉત્તર ન મળતા તે શાંત થઈ ગઈ. ચારે તરફ એક સન્નાટો હતો એક એવી શાંતિ હતી કે જેમાં ઘણાય રહસ્ય છુપાયેલા હતા છતાં રાધા ના ચહેરા પર કોઈ ભાવ હતા નહીં. આ ભાવવિહીન ચહેરાને વેદિકા આશ્ચર્ય સાથે જોઈ રહી . તે રાધા ને ખૂબ જ સારી રીતે