The Murder mystery

  • 5.8k
  • 1
  • 2.2k

પોલીસ હેડકવાટર,... મીડિયા,માણસો... પબ્લિક.... ગાડીઓ.....જોર..જોર....થી....બૂમો....ન્યાય...કરો... ન્યાય.... સેલિબ્રિટી ..છે...તો...શું... સજા...થવી... જ....જોઈએ... ... જેલમાં,..... નિધિ: પ્રતિક,હું જાણું છું તું આ ના કરી શકે ( પ્રતિક એક લેખક છે....) પ્રતિક: (તેનો હાથ સળિયા માં થી પકડી લે છે અને કહે છે) નિધિ મારા પર વિશ્વાસ રાખ હું .. હું.... આ બધું કંઈ જાણતો નથી..ખબર નઈ ....મને કંઈ ખબર જ નથી...પણ...હું...હું....નથી....હું.... નિધિ: શાંત થા પ્રતિક હું જાણું છું તું આં ના કરી શકે ....તું ચિંતા ના કર હું શહેર ના મોટા માં મોટા વકીલને હાયર કરીશ પ્રતિક: કોણ ગુપ્તાની અરે મે એને પેલાં જ ફોન કર્યો જ્યારે મારી ધરપકડ કરી ત્યારે, પણ.... નિધિ: પણ