શોધ.. - 4

  • 2.8k
  • 1.4k

( ગતાંક થી શરુ...) મને એક સુવર્ણ તક મળી હતી જેથી હું મારાં કારકિર્દી માં આગળ વધી શકું... પણ કહેવાય ને કે જે વાતો તમે છૂપાવવા પ્રયત્ન કરો એ જ સૌથી પેહલા સામે આવે છે.....બસ આમ જ થયું ખબર પણ કોઈકે આવીને મમ્મી ને જણાવી દીધું કે હું ડાંસ કરું છું.......અમે નોહતા ઈચ્છાતા કે ઘરે આ રીતે ખબર પડે અને એ જ થયું આખરે.....મમ્મી પપ્પા ને એ વાત જરા પણ મંજૂર ન હતી કે તેમના દીકરા ની વહુ આ રીતે ડાંસ કરે....ઘરમાં શરૂ થઈ ગયું મહાભારત વાત એટલી હદે વણસી ગઈ કે અભિનવ ને બોલાવવો પડ્યો..... મમ્મી : "