The conspiracy he was innocent may be (coniuratio) - 86

  • 2.8k
  • 962

એક ઓફિસર મીલીના ની સામે જોઇને બોલ્યો ઓહ માય ગોડ વોટ ઈસ ધીસ ગોઈંગ ઓન?બીજા ઓફિસરે એ ઓફિસર ની સામે જોયુંં અને હસી પડ્યો.મિસ્ટર christ એ મીલીના ની સામે જોઈને ધીમા સ્વરે કહ્યું નાવ કમ ઑન મીલીના સ્ટોપ યોર stupids.પ્રેસિડેન્ટે વારાફરતી બધાા ઓફિસરોની છાતી પર હાથ મૂકીને કહ્યું જેન્ટલમેન નથીંગ સિરિયસ you may go she just joking.બધા ઓફિસરો પાછા ફરીને ડોર બાજુ ચાલવા લાગ્યા.નો............. એવરી બડી stay here.મીલીના એ જોરથી ચિલ્લાઈ ને આમ કહ્યું.પ્રેસિડન્ટટ ચોંકી ગયા.એક ઓફિસરે મીલીના ની સામેેે ગ્રીન સિગ્નલ વાળા હાવભાવથી જોયું અને મીલીના એ ફરીથી બોલવાનું ચાલુ કર્યું.મીલીના એ ફરીથી ઊંચા સ્વરે કહ્યુંં આ માણસ છેલ્લા કેટલાય