લવ બાઇટ્સ - પ્રકરણ-35

(102)
  • 6.9k
  • 2
  • 4.1k

લવ બાઇટ્સપ્રકરણ-35 સ્તુતિ સવારે ફ્રેશ થઇને લેપટોપ લઇને બેઠી હતી એણે નક્કી કર્યા પ્રમાણે ઓનલાઇન ડીજીટલ માર્કેટીંગનો કોર્સ કરી લીધેલો હવે એ અંગેના કામ સર્ચ કરી રહી હતી કે ઓનલાઇન કામ મળી થાય ત્યાજ એને નેટ પર એક જાહેરાત વાંચવા મળી કે ઘરે બેઠાં ઓનલાઇન કામ કરો અને આપેલા વિષય પર આર્ટીક્સ લખીને પૈસા કમાવો. એણે કંપનીની ડીટેઇલ્સ લીધી એનાં ડેટા લઇને એમાં સર્ચ કરીને જોયું તો જેન્યુઈન લાગી રહેલું કોઇ (UP) ઉત્તર પ્રદેશની કંપની હતી લખનૌ અને બનારસ બંન્ને જગ્યાએ એની બ્રાન્ચ હતી રજીસ્ટર્ડ ઓફીસ એડ્રેસ બનારસ વધુ એમાં પુરાણો નાં અધ્યાય આપવામાં આવે એનાં પરથી એનાં અર્થ ટૂંકમાં