એક પૂનમની રાત - પ્રકરણ-6

(133)
  • 10.1k
  • 4
  • 6.8k

એક પૂનમની રાત પ્રકરણ-6 દેવાંશે પુસ્તક ફરીથી હાંથમાં લીધુ માંની માનસિક સ્થિત નબળી હોવાને કારણે અંગીરા દીદીની ભ્રાંતિ થાય છે એમને ભ્રમ છે એવું કંઇ ના થાય પોતાનું જણેલું બાળક આમ આંખ સામે કચડાઇને મર્યું હોય એટલે આવું થવુ સ્વાભાવિક છે એણે પુસ્તકની અનુક્રમણિકા વાંચ્યુ કે અવગતીયા જીવન પ્રેત સ્વરૂપે એમની વાસનાની દુનિયામાં ભ્રમણ કરતું ફરે છે. પરંતુ પોતે ઘરમાં કદી એવો એહસાસ નથી કર્યો. એને થયું પુસ્તકમાં વાંચુ કે એમાં શું વર્ણન કરેલ છે અને એણે પુસ્તકમાં વાંચવાનું શરૂ કર્યું. એમાં લખેલુ હતું કે કોઇ પણ જીવ જ્યારે અકસ્માતે અચાનક મૃત્યુ પામે છે જેમાં અકસ્માત, આગ, ખૂન કે બળાત્કાર પછીની