પેરાનોર્મલ પ્રોટેક્ટર કૉ - 4

(15)
  • 3.3k
  • 1.6k

દ્રશ્ય ચાર - શક્તિ સેમ ના રેસ્ટોરન્ટ પર જઈ એ સેમ ને મળી સેમ તેની સાથે વાત કરવા માંગતો હતો શક્તિ ને રેસ્ટોન્ટમાં જોોઈ ને તેને પોતાની સાાથે રેે રેસ્ટોરન્ટ ની છત ઉપર લઈ ગયો શક્તિને વારંવાર એક જ પ્રશ્નન કરતો રહ્યોો કે રાત્રેે ગાર્ડનમાં શું થયું હતું શક્તિ તેને એક જ જવાબ આપતી રહી કંઈ નહીં એનાા પ્રશ્નો થી કંટાળીને શક્તિ એનો હાથ પકડ્યો અને ત્યાંથી દૂર લઈ જાય છે શક્તિ અને સેમ હવે શહેરની બહાર આવી ગયા અને શક્તિ હવે એને કહેવાનુંં શરૂ કર્યુંં કે રાત્રે શું થયું હતું શક્તિએ જ્યારે ગાર્ડન નો