નાના ગામડાના મોટા સપના...

  • 3.2k
  • 1
  • 1.3k

નાના ગામડાના મોટા સપના ....1. રંગીલુ રાજકોટ ... મારી જીંદગીની એક નવી સફરની શરૂઆત થઈ રહી હતી, હું મારા ‌18 વર્ષ‌ પુરા કરી મારા 19 માં વર્ષમાં પ્રવેશ કરી રહી હતી. આજે હું સરકારના મત મુજબ પણ બાલિક બની ગઇ હતી. મારા ચહેર ઉપર એક અલગ જ ચમક હતી, એક અલગ જ રોમાંચનો અનુભવ થઇ રહ્યો હતો. મારી આ 18 વર્ષની જિંદગીમાં હું ઘરથી દૂર મારા સપનાઓની નજીક, મારા ગામની બહાર પણ એકલી કયારેય નીકળી ના હતી. હંમેશા પરિવારની છત્રછાયામા જ સુરક્ષિત ઉછેર થયો હતો મારો. તેમાં પણ 3 ભાઈની એકલોતી લાડલી