સળગતી સમસ્યા: ગ્લોબલ વોર્મિંગ

  • 2.8k
  • 900

સળગતી સમસ્યા: ગ્લોબલ વોર્મિંગ ગ્લોબલ વોર્મિંગ એટલે સામાન્ય ભાષામાં ભૂમિમંડલમાં વૈષ્વિક તાપમાનમાં વધારો થવો. પ્રુથ્વી પરા ઓક્સિજનનું પ્રમાણ વધારે હોવુ જોઈએ જે ધટતું જાય છે જે આખા વિશ્વ માટે જોખમી સાબિત થઈ રહ્યુ છે. ઓક્સિજનનું સતત ધટતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગનું સૌથી મોટું કારણ છે અને તેના માટે મુખ્ય કારણભૂત જો કોઈ હોય તો તે છે મનુષ્ય. ગ્લોબલ વોર્મિંગ ફક્ત ભારતનીજ નહિં પરંતુ આખી દુનિયાની સમસ્યા છે. આ ખુબજ ગંભીર સમસ્યા છે પરંતુ તેના પર વિશેષ ધ્યાન આપવામાં નથી આવી રહ્યુ. આ ગંભીર સમસ્યા થી છૂટકારો મેળવવા આખા વિશ્વને સાથે મળીને લડવું