પ્રેમીપંખીડા - ભાગ 18

  • 3.2k
  • 2
  • 1.3k

પ્રકરણ૧૭ માં આપણે જોયું કે હવે મન અને માનવીના સગાઈ ની તારીખ નક્કી થઈ ગઈ હતી . બંનેની સગાઈમાં હવે માત્ર છ જ મહિના બાકી હતા, હવે આગળ..............______________________________________મન અને માનવી નું બી.કોમ નું ભણવાનું પુરું થઈ ગયું હતું. તેના કારણે બંને જે કોલેજમાં દરરોજ મળતાં તે બંદ થઈ ગયું હતું . હવે તો બંને ને ખબર પણ હોય છે કે, તે એકબીજાને પ્રેમ કરે છે તો બંને ને મળવાની ઇચ્છા પણ વધું થતી .કોલેજ તો હવે જવાનું ન હતું તો બંને પાસે મળવાનું પણ કોઈ કારણ ન હતું . મન અને માનવી ફોન પર જ વાતો કરતાં અને હવે બંને