મનસ્વી (એક રહસ્ય) - ભાગ - 2

  • 4.5k
  • 1.4k

બધા મિત્રો ભેગા મળીને મોક્ષ ને સમજાવી રહ્યા હતા. ત્યાં અચાનક મોક્ષ ત્યાં થી ઉભો થઇ ચાલવા લાગ્યો. અને બધા મિત્રો એ નક્કી કર્યું, મોક્ષ આવું વર્તન શા માટે કરી રહ્યો છે તે જાણી ને રહેશે. હવે આગળ........ *. *. * એ જ રાતે રુચિ મોક્ષ ના