એક પૂનમની રાત - 2

(162)
  • 10.8k
  • 5
  • 8.7k

એક પૂનમની રાત પ્રકરણ-2 દેવાંશ જોબ માટે એપ્લાય કરીને એના પાપાને ફોન કરે છે. એનાં પાપાએ ફોન ઉપાડતાંજ કહ્યું દેવાંશ તું મારાં કાર્યાલય ઉપર આવીજા તારાં કામની વાત છે રૂબરૂ તને કહુ એમ કહી ફોન મૂકાયો. વિક્રમસિહ પારઘીનું પોલીસ બેડામાં મોટું નામ હતું. એ ખૂબજ પ્રમાણિક ખંતિલા પોલીસ અફસર હતાં. એમનાંથી મોટાંભાગનાં કર્મચારી ડરતાં કારણ કે એમની પ્રામાણિકના સામે કોઇનું જૂઠ ચાલતું નહીં. એમનાં ઉપરી સાહેબોને પણ વિક્રમસિહ માટે ખુબ માન હતું. વિક્રમસિહની દરેક વાત ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકતાં. દેવાંશ બાઇક લઇને સીધોજ એનાં પાપાના કાર્યાલય પહોંચ્યો. એણે પાર્કીગમાં એની બાઇક પાર્ક કરીને પછી એ અંદર ઓફીસમાં ગયો. બધાં કર્મચારી દેવાંશને