જીંદગી - મારી નજરે

  • 5.4k
  • 1
  • 1.4k

જીંદગી આમ તો બધાની સરખી જ હોય છે, બસ જીવવાની રીત અલગ-અલગ હોય છે. ( આવું હું માનું છું બાકી તમારી નજરે જો કોઈ કાર્બન ડાયોક્સાઈડ થી જીવતું હોય તો એનો સમાવેશ અપવાદમાં કરવો કેમ કે મેં તો બધાને ઓક્સિજનથી જ જીવતા જોયા છે.) બહુ દુઃખ થાય છે જ્યારે આજના યુવાનને બસ લગ્નની તૈયારી માટે કામ કરતા જોવ છું. સાચું કહું ને તો બસ રોબોટને માણસમાં ફક્ત છોકરા પેદા કરવાનો ફરક રહી ગયો છે બાકી મને બીજો કોઈ ફરક દેખાતો નથી. માણસ જીવવા માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે જ્યારે રોબોટ ઇલેક્ટ્રિક કે ઈંધણનો ઉપયોગ કરે છે અને આ તો એની