પેરાનોર્મલ પ્રોટેક્ટર કો - 2

  • 3.4k
  • 1
  • 1.5k

દ્રશ્ય બે - એ સ્ત્રી ગાર્ડન ના ગેટ આગળ એની છોકરી ને બચાવવા માટે બૂમો પડીને રોતી હતી. એ ગાર્ડન નામ માત્ર ગાર્ડન હતું સુકાયેલા ઝડીઝખડા એને પત્તા થી ગાર્ડન ભારાયેલું હતું. એનો ગેટ લોખંડ નો કાટ ખવાયેલો હતો.ગેટ ની બંન્ને બાજુ એ વિશાળ વિચિત્ર અને બિહામણા પક્ષીની મૂર્તિઓ હતી. એની વચ્ચે જૂની પત્થરો ની બનેલી ઇમારત જેની પર બ્લેક રંગ ના નિશાન હતા એ ઇમારત ને ત્યાંની લોકલ પબ્લિક હાઉસ ઓફ ડેવિલ કહેતી હતી એ ગાર્ડન ની નેગેટિવ વેવ આજુબાજુ ના લોકો ના મનમાં ભય લાવતી હતી. ડેવિલ કોલોની ની બંને બાજુ દુકાનો અને રેેેેસ્ટોરંટ