સેક્સ: અધૂરું જ્ઞાન

(11)
  • 35.9k
  • 3
  • 8.5k

“સેક્સ” હા તમે બરાબર વાંચ્યું “સેક્સ” આજ ના સમાજ એ બનાવી દીધેલ સૌથી અપવિત્ર શબ્દ. આ શબ્દ જે જાહેર માં વાત કરવા યોગ્ય નથી, માત્ર ગાળ આપવા માટે જ વપરાતો શબ્દ, જો કોઈ બોલે તો લોકો તેની સામે એવી રીતે જોશે જાણે કોઈ ગુનો કર્યો હોય. પરંતુ આજે હું આ શબ્દ વિશે જ લખવાનો છું, કોઈ ને શરમ આવતી હોય અથવા આ તેમના માટે ખરાબ હોય તેવું લાગે તો આ લેખ અહી જ છોડી શકે છે. સેક્સ એ પવિત્ર છે કે અપવિત્ર ? આ પ્રશ્ન માટે તો હું એક જ જવાબ આપી શકું અને સમજવી પણ શકું કે સેક્સ એ