સુવર્ણ નગરી

(17)
  • 2.4k
  • 646

" સુવર્ણ નગરી "સુરજસિંહ, રાજાનો એકનો એક દીકરો ખૂબજ હોંશિયાર, બાહોશ અને કાબેલ તેને સમુદ્રમંથનો ભારે શોખ, રાજા-રાણીએ મનાઈ કરી અને ઘણું સમજાવ્યો હોવા છતાં તે સમુદ્રમંથન માટે નીકળી પડ્યો. સમુદ્રમંથન દરમિયાન પાતાળમાં તેને ઘણાં દરિયાઈ જીવોએ હેરાન કર્યો અને તે ઘવાયો પણ ખરો પરંતુ હિંમત હાર્યા વગર તેણે પોતાનો દરિયાઈ પ્રવાસ ચાલુ જ રાખ્યો અને ધીમે ધીમે તે દરિયાની પેટાળમાં ગયો ત્યાં તેને એક રહસ્યમય દરવાજો નજરે ચડ્યો, પહેલી નજરે તેણે તે દરવાજાને બહુ ધ્યાનમાં ન લીધો. પરંતુ, એ લોભામણો દરવાજો જાણે તેને આકર્ષિત કરી રહ્યો હોય તેમ તે તેને પોતાની તરફ ખેંચી રહ્યો હતો તેથી તે હિંમતપૂર્વક રહસ્યમય રીતે