મનસ્વી (એક રહસ્ય) ભાગ - ૧

  • 4.4k
  • 1.8k

મનસ્વી એક રહસ્ય . નકુલ, રોમી, મોક્ષ,રુચિ , શ્યામ, અને નેહા,આ છ દોસ્તો ની કહાની.નકુલ - એક અમીર બાપનું એકનું એક સંતાન હતો.છતાં સ્વભાવે ખૂબ લોભી જીવ હતો.રોમી- મધ્યમ વર્ગના પરિવાર માં જન્મેલ રોમી ને ,એક મોટો બિઝનેસ મેન બનવું છે. પણ પૈસા નથી એટલે દુઃખી છે.રુચિ - મોક્ષની પડોસન અને મોક્ષના એકતરફી પ્રેમ માં ગળાડૂબ.પણ મોક્ષ માટે રુચિ એક સારી મિત્ર. મોક્ષ જાણતો હતો કે રુચિ ના મનમાં પોતાના માટે શું લાગણી ઓ છે. પણ હમેશા તે રુચિ ને નજર અંદાજ કરતો.શ્યામ - શ્યામ મોટો વૈજ્ઞાનિક બનવા માગે છે.એના માટે તે રોજ નવા અખતરાઓ