ટૂથપેસ્ટ વિશે અવનવું

  • 6.5k
  • 1
  • 1.8k

રોજ સવારે જાગીને પ્રથમ જે પદાર્થ નો આપ વપરાશ કરો છો તેનું નામ આપી શકશો ? સવાર માં જાગીને તરત જ વપરાશ કરવામાં તો મોટા ભાગે સૌ કોઈ પોતાના દાંત સાફ કરવાની તસ્દી લેતા હોય છે અને દંતમંજન કે ટૂથપેસ્ટ નો વપરાશ કરતા હોઈએ છીએ . મોટા ભાગે કોલગેટ ના નામે ઓળખાતી ટૂથપેસ્ટ જેનો આબાલવૃદ્ધ સુધીના બધા જ વપરાશ કરતા હોય છે જેના વિશે જાણવાની ક્યારેય તમને કુતૂહલ થયું હશે. પેહલા એક જાણવાજોગ બાબત એ છે કે કોલગેટ એક બ્રાન્ડ છે અને ટૂથપેસ્ટ એ જ લૂગદી જેવી પદાર્થ આપને દાંત ની સફાઈ માટે ઉપયોગ માં લેતા હોઈએ છીએ .